Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Thursday, 15 September 2011

ખાઉધરાઓ ના ઉપવાસ કેમ ?

“હુ ખાતો નથી અને ખાવા દેતો નથી , ફક્ત ૩ દિવસ માટે " ? ???

ખાસે નહિ તો શું પ્રજા ની તિજોરી માં ૩ દિવસ માટે ઘોડા પુર આવી જશે ? - ના ! ના ! ના !

પ્રજા ના પ્રશ્નો માટે છે ઉપવાસ ?? લોકાયુક્ત માટે છે? મોંઘવારી ના વિરોધ માં છે ?
ગૌ હત્યા - બાળ હત્યા - બ્રહ્મ હત્યા- સ્ત્રી હત્યા  નો પસતાવો છે?   ૨૦૦૨ ના હુલ્લડો કરાવી ને વિશ્વ માં ગુજરાતી અસ્મિતા ને ઠેંસ પહોચાડી એ બદલ માંફી માંગે છે - ના ! ના ! ના !

જવાબ એક જ છે - સરકારી ખર્ચે ભાજપ અને મોદી નું શક્તિ પ્રદર્શન અને ભ્રષ્ટાચારી મોદી ની અસલ છબી સુધારવા નો તખ્તો !!!

No comments:

Post a Comment