![]() |
| Vibrant Gujarat Vanthabhyu Gujart |
આપણા નટસમ્રાટ ને આખી રાત ઊંઘ આવતી નથી અને બીજા દિવસે યાત્રા દરમિયાન જીભ પર કાબુ રેહ્તો નથી...
સેલ્ફ ઓબ્સેશન ,વ્યગ્રતા, વાંરવાર પસીનો અને હતાશા થી પીડાતા નટસમ્રાટ ને કદાચ મગજ અને જીભ વચ્ચે કાર્ય કરતા જ્ઞાનતંતુઓ માં તાણ થઇ ગઈ છે..
મનોરોગી નટસમ્રાટ ને ઘણા કારણો અત્યારે સતાવે છે ...એમાના કેટલાક કારણો ફોન પર
ઘુસ ફૂસ કર્યા પછી એ ખુશામતખોર ને અંદાજ
આવી ગયો કે હું કાર્યાલય પાસે ઉભો છું એટલે ત્યાંથી તાકીદે દુર જઈ ને વાત કરવા
લાગ્યા. !!
જે કારણો સ્પષ્ટ સંભળાયા તેમાં મુખ્યત્વે
,
૧) કોંગ્રેસ ના ઘર ના ઘર અને ગ્રામ્ય મા ૧૦૦ વાર ના પ્લોટ નો પ્રચંડ પ્રતિસાદ
૩) કોંગ્રેસ નેતાઓ ની એકતા
૪) સૌથી મોટું પરિબળ- આચારસંહિતા લાગ્યા બાદ સરકારી અધિકારીઓ ની મદદ ન મળતા
વિવેકાનંદ યાત્રામા લોકો ની નહીવત હાજરી ....વગેરે વગેરે ....
અન્ય ઘણા કારણો હોઈ શકે નીતીશભાઈ ,અમિતભાઈ, આનંદીબેન, જૈશ્રીબેન, અનારબેન ,
લોકાયુક્ત કેસ, અદાણી, સીબીઆઈ , વગેરે વગેરે પણ કીટલી પર ચર્ચી શકાય તેવા નહિ હોય
એટલે દુર જઈ ને ગંભીરતા થી ઘુસ ફૂસ કરતા હતા ...
કિતને બદલ ગયે સરકાર / નટસમ્રાટ !!!....જોવા માટે આ બંને ફોટો પર ક્લિક કરો ...
કિતને બદલ ગયે ...***** !!!!!!
(ખાસ નોંધ : ઉપરોક્ત બતાવેલી પાઘડી ને કોઈ બંધ બેસતીપહેરવી કે પહેરાવી નહિ કે કાલ્પનિક પાત્ર રંગલા ને કોઈ ની સાથે સરખાવો નહિ !!! )
~મૌલીન શાહ

