Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Wednesday, 17 August 2011

લાગે છે કે અન્નાજી ને સીઝનલ વાયરલ ઇન્ફેકશન છે પ્રાથમિક તપાસ માં હિટલર વાયરસ લાગ્યો હોય તેવું તબીબો નું કેહવું છે !!!!

હું  ભ્રષ્ટાચાર  નો  સખત વિરોધી છું  પણ  હું  અન્ના હઝારે નથી.!! 

હું  સરમુખત્યાર/ હિટલર  પણ નથી કે એમ કહું કે  "મારું  જ  લોકપાલ બીલ  નહિ તો બીજું કોઈ લોકપાલ બીલ નહિ ".  

હું લોકશાહી માં  માનું છું  અને સંસદ ને માન આપું છું. હું કોઈ તકવાદી રાજકીય પક્ષ  માં માનતો નથી કે જે પોતાના અંગત  સ્વાર્થ ખાતર સંસદ ને ચાલવા દેતા નથી. 

મને ભારતીય હોવાનો ગર્વ છે અને દેશ  પ્રત્યે પ્રમાણિક છું.. 

હવે તમે નક્કી કરો કે તમારે અન્ના બનવું છે કે પ્રમાણિક ભારતીય.

  આ મેસેજ  ને તમારા મિત્રો ને પહોચાડો અને એમને નક્કી કરવા દો કે એમને શું બનવું છે ???    

No comments:

Post a Comment