I am strongly against corruption but I am NOT ANNA ! I am not a dictator saying "MY BILL OR NO BILL". I believe in the democratic process through Parliament. I do NOT belong to any Opportunist Political Party who have Selfish concern in not letting the Parliament function. I am a proud Indian & would like to do my bit by being honest.
YOU DECIDE WHETHER YOU WANT TO BE ANNA OR A PROUD INDIAN !
Please forward this message & let your friends decide who they want to be..
હું ભ્રષ્ટાચાર નો સખત વિરોધી છું પણ હું અન્ના હઝારે નથી.!! હું સરમુખત્યાર પણ નથી કે એમ કહું કે "મારું જ લોકપાલ બીલ નહિ તો બીજું કોઈ લોકપાલ બીલ નહિ ". હું લોકશાહી માં માનું છું અને સંસદ ને માન આપું છું. હું કોઈ તકવાદી રાજકીય પક્ષ માં માનતો નથી કે જે પોતાના અંગત સ્વાર્થ ખાતર સંસદ ને ચાલવા દેતા નથી. મને ભારતીય હોવાનો ગર્વ છે અને દેશ પ્રત્યે પ્રમાણિક છું.. હવે તમે નક્કી કરો કે તમારે અન્ના બનવું છે કે પ્રમાણિક ભારતીય. આ મેસેજ ને તમારા મિત્રો ને પહોચાડો અને એમને નક્કી કરવા દો કે એમને શું બનવું છે ???
में भ्रष्टाचार के सख्त खिलाफ हु लेकिन में अन्ना नहीं हु ! में सर्मुख्त्यर भी नहीं हु के ऐसा कहू के "मेरा ही लोकपाल बिल आये नहीं के और कोई बिल ". में लोकशाही में मानता हु और में संसद को मानता हु .में कोई तकवादी राजकीय दल नहीं हु के अपने खुद के स्वार्थ के लिए संसद की कारवाही स्थगित करवा दू. मुझे भारतीय होने का गर्व हे और में देश के प्रति प्रमाणिक हु . अब आप ही फेसला करे के आप को अन्ना बनना हे की प्रमाणिक भारतीय .यह मेसेज को आपके मित्रो को भेजे और उनको फेसला करने दे की उनको क्या बनना हे ????
No comments:
Post a Comment