ગાંધી આશ્રમ- હૃદયકુંજ માં પોલીસ !!! ગાંધીજી અને ગાંધીવાદ નું અપમાન !!! ગાંધીવાદી નહિ પણ ગોડસે ની વિચારધારા નું પ્રતિબિંબ પાડી રહી છે ગુજરાત સરકાર !!!
-------------------------------------------------------------------------------------
પ્રાર્થના એ ગાંધીજી નું શસ્ત્ર હતું જયારે બંધૂક એ ગોડસે નું શસ્ત્ર !!
લોકશાહી બચાવવા ગાંધીજી ના હૃદય કુંજ (ગાંધી આશ્રમ ,સાબરમતી )ખાતે પ્રાર્થના કરવા આવેલા પ્રજાજનો નું ધ્યાન વિકેન્દ્રિત કરી લોકમાનસ ને દબાવવા નો પ્રયત્ન ગોડસે વિચારધારા ના જોરે ગાંધીનગર માં બેઠેલી સરકારે કર્યો હતો ..
સંખ્યાબંધ પોલીસ ના જવાનો બંધુકો અને લાઠીઓ સાથે આખા હૃદયકુંજ માં ઘેરાબંધી કરતી જોવા મળી...આજ સુધી ના ઈતિહાસ માં ક્યારેય પણ હૃદયકુંજ માં પોલીસ ને પ્રવેશ કરવા દેવા માં આવ્યો નથી કે એવી જરૂરત પડી નથી ....
તો શું આ રાષ્ટ્રપિતા ગાંધીજી નું અપમાન નથી ????
ગોડસે વિચારધારા વાળી ભ્રષ્ટ ડરપોક સરકાર માનસિક વિકૃતિ થી પીડાતી હોય તેવું નથી લાગતું ???
ગોડસે વિચારધારા વાળી ભ્રષ્ટ ડરપોક સરકાર માનસિક વિકૃતિ થી પીડાતી હોય તેવું નથી લાગતું ???
વાંચે ગુજરાત !! વિચારે ગુજરાત !! જાગે ગુજરાત !!!
Hindi Translation :
-------------------------------------------------------------------------------------------------
तो क्या यह राष्ट्रपिता गांधीजी का अपमान नहीं था ???
गोडसे विचारधारा वाली भ्रष्ट डरपोक सरकार मानसिक विकृति से बीमार हो ऐसा नहीं लगता ????
वांचे गुजरात !! विचारे गुजरात !! जागे गुजरात !!
No comments:
Post a Comment