![]() |
Vibrant Gujarat Vanthabhyu Gujart |
આપણા નટસમ્રાટ ને આખી રાત ઊંઘ આવતી નથી અને બીજા દિવસે યાત્રા દરમિયાન જીભ પર કાબુ રેહ્તો નથી...
સેલ્ફ ઓબ્સેશન ,વ્યગ્રતા, વાંરવાર પસીનો અને હતાશા થી પીડાતા નટસમ્રાટ ને કદાચ મગજ અને જીભ વચ્ચે કાર્ય કરતા જ્ઞાનતંતુઓ માં તાણ થઇ ગઈ છે..
મનોરોગી નટસમ્રાટ ને ઘણા કારણો અત્યારે સતાવે છે ...એમાના કેટલાક કારણો ફોન પર
ઘુસ ફૂસ કર્યા પછી એ ખુશામતખોર ને અંદાજ
આવી ગયો કે હું કાર્યાલય પાસે ઉભો છું એટલે ત્યાંથી તાકીદે દુર જઈ ને વાત કરવા
લાગ્યા. !!
જે કારણો સ્પષ્ટ સંભળાયા તેમાં મુખ્યત્વે
,
૧) કોંગ્રેસ ના ઘર ના ઘર અને ગ્રામ્ય મા ૧૦૦ વાર ના પ્લોટ નો પ્રચંડ પ્રતિસાદ
૩) કોંગ્રેસ નેતાઓ ની એકતા
૪) સૌથી મોટું પરિબળ- આચારસંહિતા લાગ્યા બાદ સરકારી અધિકારીઓ ની મદદ ન મળતા
વિવેકાનંદ યાત્રામા લોકો ની નહીવત હાજરી ....વગેરે વગેરે ....
અન્ય ઘણા કારણો હોઈ શકે નીતીશભાઈ ,અમિતભાઈ, આનંદીબેન, જૈશ્રીબેન, અનારબેન ,
લોકાયુક્ત કેસ, અદાણી, સીબીઆઈ , વગેરે વગેરે પણ કીટલી પર ચર્ચી શકાય તેવા નહિ હોય
એટલે દુર જઈ ને ગંભીરતા થી ઘુસ ફૂસ કરતા હતા ...
કિતને બદલ ગયે સરકાર / નટસમ્રાટ !!!....જોવા માટે આ બંને ફોટો પર ક્લિક કરો ...
કિતને બદલ ગયે ...***** !!!!!!
(ખાસ નોંધ : ઉપરોક્ત બતાવેલી પાઘડી ને કોઈ બંધ બેસતીપહેરવી કે પહેરાવી નહિ કે કાલ્પનિક પાત્ર રંગલા ને કોઈ ની સાથે સરખાવો નહિ !!! )
~મૌલીન શાહ
bhai a natsamrat nathi hindu hraday samraat che desh ane hindutva mate temni ketli taati jarur che a sankichit maansikta dhaaravta ane angat swarth ma rachyapachya rehta lokone samjase nahi...
ReplyDeletegujrat ne have bachavvanu che .. gnativaad thi.. ek khas kom ni party thi..
ReplyDeleteNat Samrat ne to Rajkot ni Sabha, Ghar nu Ghar yojana no Pratisaaaaaaaaaaaad
ReplyDeletejoyi Jada thayi gaya chhe.... Ane ene Minor Minor Heart Attack Aavvana pann Saru thayi gaya chhe....
true...
DeleteSauthi Vadhare GAU HATYA kya thay chhe ?? kem thay chhe? kona rahem raahe ??
ReplyDeleteભાઈ આમાં એવું શું છે જે કોઈને ન કહેવાય ? ગાંડા ને ગાંડો ન કહેવાય ? મનોરોગી ને મનોરોગી ન કહેવાય ?હત્યારા ને હત્યારો ન કહેવાય ? હા,
ReplyDeleteપરણેલા ને કુવારો ન કહેવાય........
લફરા બાજ ને સારો ન કહેવાય....... બાકી તમે જેને કહેવા માંગો છો તને બધા બધું જ કહે છે.....પણ હવે
તેને ખબર પડી કે તેને જનતા શું સમજે છે ..........(એક વાત ખાનગી.....તેના કુકર્મો ને કારણે બીજા ને બદનામી ન હોય )
હિંદુ સમ્રાટ બનવા હિંદુ ઓ ને હત્યારા બનાવી જેલ માં મોકલનાર "હિદુ સમ્રાટ"....
૧-૧-૨૦૧૩ થી તેમનું સરનામું પહેલા છ માસ માટે : ગાંડાઓ ની હોસ્પિટલ, હઠીસિંહ ની વાડી સામે, દિલ્હી દરવાજા પાસે, અમદાવાદ......
પછી .....સાબરમતી સેન્ટ્રલ જેલ, બડા ચક્કર, ૩૦૨.......કેદી ન: ૪૨૦. અમદાવાદ.
Tame badhaye tamara magaj ma luchchi bakwaas chor congress Sarkar na Bhajiya tale raakho... December to dur nathi bhaiyo... Joie chhiye congress nu gujarat ma ketlu kaaru modhu thase, Umakant Bhai Congress to Dysentry j shu duniya bija badha Rogo ni andar sapdai ne khaakh thai jase... Saalu e nathi Samjaatu ke koi saara kaam kare ke na kare... ek Kharab kaam karva vaali veshiya thi bi Halki Sonia ne tame teko kevi rite aapi shako? Tamara j desh saathe aavi gaddari? Sonia na je video ne vaat karo chho...youtube par jai ne jara jova ni tasdi lo... Loko e gaaro thi bhari didhi chhe ena naam par comments... juo juo... jara jai ne juo...
ReplyDelete"જે કારણો સ્પષ્ટ સંભળાયા તેમાં મુખ્યત્વે ,
ReplyDelete૧) કોંગ્રેસ ના ઘર ના ઘર અને ગ્રામ્ય મા ૧૦૦ વાર ના પ્લોટ નો પ્રચંડ પ્રતિસાદ
૨) રાજકોટમાં માનવ દરિયા વચ્ચે સોનિયાજી નું ભાષણ http://youtu.be/JXaDHHKsrjU
૩) કોંગ્રેસ નેતાઓ ની એકતા
૪) સૌથી મોટું પરિબળ- આચારસંહિતા લાગ્યા બાદ સરકારી અધિકારીઓ ની મદદ ન મળતા વિવેકાનંદ યાત્રામા લોકો ની નહીવત હાજરી ....વગેરે વગેરે ...."
If that was so true, what happened? Do you realize that your nonsensical "Bakvas" is good only for entertainment and makes you look foolish?