![]() |
Construction of Ellis Bridge |
આ ઐતિહાસિક બ્રીજ પરથી મહાત્મા ગાંધી એ 8મી માર્ચ 1930ના રોજ હજારોની મેદની વચ્ચે દાંડી માર્ચની જાહેરાત કરી હતી. આ બ્રિજને 1973, 1983, 1986મા
ત્રણ વખત તોડી પાડવાની દરખાસ્ત કરવામા આવી હતી. જેને રદ કરવામા આવી હતી. આ બ્રિજ
પરથી પસાર થતા વધુ વાહનોને પગલે તેને વર્ષ 1997માં વાહન વ્યવહાર માટે બંધ
કરવામા આવ્યો હતો. વર્ષ 1999
આ બ્રિજને અડીને રૂપિયા 18 કરોડના ખર્ચે 'સ્વામી વિવેકાનંદ બ્રિજ' તૈયાર કરવામા આવ્યો
હતો.
![]() |
Ellis bridge |
પરંતુ બીઆરટીએસ પ્રોજેકટના
અમલ કરવા માટે શહેરના પશ્ચિમ ભાગમાંથી મધ્ય અમદાવાદ માં પ્રવેશ માટે આ બ્રિજ પરથી
બીઆરટીએસ પસાર કરવી અનિવાર્ય છે. તેથી સાબરમતી નદી પરના આ ‘લક્કડીયા પુલ’ તરીકે જાણીતા
સ્ટીલ બોડીના પુલને તોડવા માટેની મ્યુનિ. કમીશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ સ્ટેન્ડીંગ
કમિટી માટે દરખાસ્ત રજી કરી છે. આ દરખાસ્ત પર ગુરુવારે મળનારી કમિટિની બેઠકમાં
મંજૂરીની મહોર મારવામાં આવે તે પહેલા તેનો ઠેર-ઠેરથી વિરોધ ઉઠ્યો હતો.
સીધું સાદું ગણિત મારીમચેડી
ને સંશોધનરૂપે ન અપાય પણ કોણ આ સમજાવે? આયોજન ના ઘડવૈયા જો એટલું પણ આયોજન યોગ્ય રીતે ન કરી શકે કે
કામ પૂર્ણ થાય ત્યારે ખબર પડે કે હવે તો આ નહિ ચાલે તે છે વિકાસ??
સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ??
શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા? કે પછી અમૂલ્ય ઐતિહાસિક સ્મારક નું અવમૂલ્યાંકન કરવું?
અમદાવાદના ઐતિહાસિક બ્રિજને તોડવાની કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્તથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે શાશક પક્ષ સામે લડી લેવાના મુડમાં છે. એલિસબ્રિજને તુટતો અટકાવવા શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનું આયોજન કર્યું છે. તેમજ કોંગ્રેસે શહેરીજનોનો મત લેવા પીકેટીંગની પણ તૈયારી કરી છે.

ખાસ નોધ : મુદા ને સંલગ્ન ચર્ચા આવકાર્ય , ગાડી એમ પણ બ્રીજ પર જ ફસાઈ ગઈ છે માટે વધુ ટ્રાફિક ન કરવા
નો અનુરોધ .
~મૌલીન શાહ ,અમદાવાદ
@Nimeshbhai ...The Lead used beneath the steel foundation is the main chunk targeted by some favorite infrastructure companies ....Favorite of CM and Mayor is just scapegoat again....
ReplyDeleteહજી જે પીન પોઈન્ટ મેં આ પોસ્ટ માં આપી છે તે દિશા માં તમે થોડાક સમજી ગયા છો .....આ એક ટીપીકલ સંઘ વિચારધારા નું ઔદ્યોગિક વિકાસ ના નામ નું ગતકડું છે ....બાકી દરેક ઐતિહાસિક સ્મારક કે જે ગાંધીજી અને આઝાદી ની લડાઈ સાથે જોડાયેલું છે તેને ખતમ કરવા નું છે ....એટલે નવાઈ નહિ કે સાબરમતી ગાંધી આશ્રમ નો પણ વારો આવે ....
ReplyDelete