દુકાળ જેવી સ્થિતિ માં ખેડૂતો કમોતે મરી રહ્યા છે તોપણ કોઈ સહાયતા નહિ , ગૌચર બધું વેચી નાખ્યું છે અને ઘાસચારા ની સહાય વગર પશુધન પણ કમોતે મરી રહ્યું છે ....
ગૌહત્યા ને પરોક્ષ રીતે પ્રોત્સાહન મળી રહ્યુ છે ..
પણ ભાજપ સરકાર ના પેટ ન્ પાણી હાલતું નથી ..મુખ્યમત્રી સ્વપ્રસીદ્ધી માટે વિકાસ ના નામે પોતાના ફોટા પડાવવા અને વિદેશી રોકાણકારો ને રીઝવવા માં વ્યસ્ત છે.દુષ્કાળ પીડિતો અને ગરીબ માલધારીઓ ની ચિંતા કરવા ને બદલે આખું મંત્રીમંડળ જાપાનિઝ સુઝુકી ચેરમેન સાથે જમણવાર માં વ્યસ્ત છે ..
પશુધન લઈને ખેડૂતોએ હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે. આમ, આવા કપરા કાળમાં ખેડૂતોની પડખે ઉભા રહેવાને બદલે ભાજપે ખેડૂતોને એમના નસિબ પર છોડી દીધા છે. ખેડૂત ખેતી ન કરતો હોય અને બિઝનેસ કરતો હોય અને કંઇ ગોટાળો થાય ત્યારે આત્મહત્યા કરે તો એમનું નસીબ ગણતા હોય એમ લાગી રહ્યું છે. આવું નિવેદન ભાજપ પ્રમુખ કરે છે એને તે પછી કૃષિમંત્રી એ પણ સરકારને બચાવવા એવું નિવેદન કર્યું કે, "દુષ્કાળના કારણે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરતાં જ નથી."!
ગૌહત્યા ને પરોક્ષ રીતે પ્રોત્સાહન મળી રહ્યુ છે ..
પણ ભાજપ સરકાર ના પેટ ન્ પાણી હાલતું નથી ..મુખ્યમત્રી સ્વપ્રસીદ્ધી માટે વિકાસ ના નામે પોતાના ફોટા પડાવવા અને વિદેશી રોકાણકારો ને રીઝવવા માં વ્યસ્ત છે.દુષ્કાળ પીડિતો અને ગરીબ માલધારીઓ ની ચિંતા કરવા ને બદલે આખું મંત્રીમંડળ જાપાનિઝ સુઝુકી ચેરમેન સાથે જમણવાર માં વ્યસ્ત છે ..
એકવાર એ ચેરમેન ને ખેડૂતો અને માલધારીઓ ની સ્થિતિ બતાવો કદાચ એ પણ એમ કેહ્શે કે મારે અહિયા મારી ગાડીઓ નથી બનાવી પેહલા આ ભૂમિપુત્રો અને ગોપાલકો ને સાચવો નહિ તો અનાજ ક્યાંથી ખાશો અને બાળકો ને દૂધ ક્યાં થી પાશો અને સવારની ચા/કોફી કેવી રીતે પીશો ??
દરેક ખેડૂત મારુતી ગાડી ચલાવશે તેવા વાયદા કરનાર મુખ્યમંત્રી ને હવે એજ ખેડૂતો અને એમના હળ ચલાવનાર પશુધન ની ચિંતા થતી નથી. પશુધન લઈને ખેડૂતોએ હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે. આમ, આવા કપરા કાળમાં ખેડૂતોની પડખે ઉભા રહેવાને બદલે ભાજપે ખેડૂતોને એમના નસિબ પર છોડી દીધા છે. ખેડૂત ખેતી ન કરતો હોય અને બિઝનેસ કરતો હોય અને કંઇ ગોટાળો થાય ત્યારે આત્મહત્યા કરે તો એમનું નસીબ ગણતા હોય એમ લાગી રહ્યું છે. આવું નિવેદન ભાજપ પ્રમુખ કરે છે એને તે પછી કૃષિમંત્રી એ પણ સરકારને બચાવવા એવું નિવેદન કર્યું કે, "દુષ્કાળના કારણે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરતાં જ નથી."!
શું આ ગુજરાત ની જનતા ની ક્રૂર મજાક નથી ??
તદ્દન અસંવેદનશીલ ભાજપ સરકાર પ્રસિદ્ધિ મેળવવા પ્રજાના પૈસે ગરીબ કલ્યાણ મેળા કરી ને ગરીબો ની મશ્કરી કરવા જઈ રહી છે !!
વાઈબ્રન્ટ ગુજરાત માં જો આમ આદમી ને આટલુંજ સહન કરવા નું હોય તો હવે દશા અને દિશા બદલવા નો સમય પાકી ગયો છે !
(ખાસ નોંધ:આ ફોટોએ ફક્ત હાલ ની પરીસ્થીતી નું ગ્રાફિકલ પ્રેઝેન્ટેશન છે,કોઈની બદનક્ષી કે મજાક કરવા માટે પડેલા ફોટો નથી )
લી. મૌલીન શાહ ,અમદાવાદ
નીચેની લીંક પર ક્લિક કરવા થી વિરોધપક્ષ ની પ્રતિક્રિયા નો વીડીઓ જોવા મળશે.કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયા : http://youtu.be/YIpgIGex8Uo
વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ : http://youtu.be/y-xO9YThy9E .

No comments:
Post a Comment