કે પછી આ તો ચુંટણી વખત ના ચોખલિયા છે ??
ભારતમાં સરંક્ષણ માટે આર્મી એ નેપાળી/ગુરખાઓના નામેજ "ગુરખા રેજીમેન્ટ
" બનાવી છે એજ નેપાળના વતનીઓ સાથે પરપ્રાન્તીઓ જેવો વ્યવહાર, વ્યવહારુ છે ??
૪૦ ડીગ્રી તાપમાન માં પોતાની જાત ને કેરોસીન નાખી ને ભસ્મીભૂત
કરવી પડે ??
શું આને કેહવાય વિકાસ !
લોક રક્ષણ
કરતા ગુરખા નેજ તમે જો રક્ષણ ના આપી શકો તો આમ જનતા નું શું??
* * કરેલા વચનો - 50 લાખ ઘર
આપવાના * *
જે બનાવેલા 1 ઘર ને જો સાચવી(ન્યાય આપી) શકે નહિ તો નવા વસાવી શું કરવાનું કે માત્ર વાતો થી જ પેટ ભરવાનું ?
અને પછી જાહેરાત " खुशबू गुजरात की " !!!
જે બનાવેલા 1 ઘર ને જો સાચવી(ન્યાય આપી) શકે નહિ તો નવા વસાવી શું કરવાનું કે માત્ર વાતો થી જ પેટ ભરવાનું ?
અને પછી જાહેરાત " खुशबू गुजरात की " !!!
શું આજ છે 'મોદીફાઈડ ઇન્ક્લુંસીવ ગ્રોથ' ??
અને કઈ શક્તિ નું કોના માટે પ્રદર્શન રાખ્યું છે ??
આજ જ છે ?? પગથીયે થી સીડી સુધી પહોચવા રસ્તો ??
(ખાસનોંધ : આ પોસ્ટ લખતી વખતે એક વાત સપષ્ટ હતી કે મેં પક્ષ સાથે મારા જોડાણને વચ્ચે લાવ્યા વગર મારા પોતાના વિચાર મુક્યા છે એટલે કોઈએ ગેર સમજ નહિ કરવા વિનંતી છે.. આ બ્લોગને રાજકીય વિશ્લેષણ માટે અચૂક ગણવો પણ હા કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર )
આપનો મિત્ર
મૌલીન શાહ, અમદાવાદ (www.facebook.com/shahmaulin99)
No comments:
Post a Comment