Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Showing posts with label Gujarat Government. Show all posts
Showing posts with label Gujarat Government. Show all posts

Wednesday, 24 April 2013

સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ? શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા?

Construction of Ellis Bridge 
અમદાવાદનો એલિસબ્રિજ 121 વર્ષ પુરાણો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 1892માં ઐતિહાસિક એલીસબ્રિજનું નિર્માણ કરવામા આવ્યું હતું. આ બ્રિજને સૌ પ્રથમ 1869માં અંગ્રેજાએ લાકડાની મદદથી બનાવ્યો હતો. જે 1875ના પુરમા નુકશાન પામ્યો હતો. જેના લીધે 1892મા તેને સ્ટીલથી બનાવામા આવ્યો હતો.  
આ ઐતિહાસિક બ્રીજ પરથી મહાત્મા ગાંધી એ 8મી માર્ચ 1930ના રોજ હજારોની મેદની વચ્ચે દાંડી માર્ચની જાહેરાત કરી હતી. આ બ્રિજને 1973, 1983, 1986મા ત્રણ વખત તોડી પાડવાની દરખાસ્ત કરવામા આવી હતી. જેને રદ કરવામા આવી હતી. આ બ્રિજ પરથી પસાર થતા વધુ વાહનોને પગલે તેને વર્ષ 1997માં વાહન વ્યવહાર માટે બંધ કરવામા આવ્યો હતો. વર્ષ 1999 આ બ્રિજને અડીને રૂપિયા 18 કરોડના ખર્ચે 'સ્વામી વિવેકાનંદ બ્રિજ' તૈયાર કરવામા આવ્યો હતો.
Ellis bridge
            એલિસબ્રિજના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને 1997માં બ્રિજના બન્ને છેડાનો વિકાસ કરીને ‘હેરિટેજ’ તરીકે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમદાવાદ શહેરમાં 100 વર્ષથી વધુ જૂના એવા 10 હજારથી વધુ મકાનો-ઈમારતો છે જેને હેરિટેજ ગણવામાં આવતા હોવાથી તોડી પાડવાની મંજૂરી આપવમાં આવતી નથી.
             પરંતુ બીઆરટીએસ પ્રોજેકટના અમલ કરવા માટે શહેરના પશ્ચિમ ભાગમાંથી મધ્ય અમદાવાદ માં પ્રવેશ માટે આ બ્રિજ પરથી બીઆરટીએસ પસાર કરવી અનિવાર્ય છે. તેથી સાબરમતી નદી પરના આ ‘લક્કડીયા પુલ’ તરીકે જાણીતા સ્ટીલ બોડીના પુલને તોડવા માટેની મ્યુનિ. કમીશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ સ્ટેન્ડીંગ કમિટી માટે દરખાસ્ત રજી કરી છે. આ દરખાસ્ત પર ગુરુવારે મળનારી કમિટિની બેઠકમાં મંજૂરીની મહોર મારવામાં આવે તે પહેલા તેનો ઠેર-ઠેરથી વિરોધ ઉઠ્યો હતો.
               સીધું સાદું ગણિત મારીમચેડી ને સંશોધનરૂપે ન અપાય પણ કોણ આ સમજાવે? આયોજન ના ઘડવૈયા જો એટલું પણ આયોજન યોગ્ય રીતે ન કરી શકે કે કામ પૂર્ણ થાય ત્યારે ખબર પડે કે હવે તો આ નહિ ચાલે તે છે વિકાસ??
સંસ્કૃતિના વારસાની જાળવણી ન કરી શકે તેવો વિકાસ સાચે જરૂરી છે ??
શું વિકાસ એટલે માત્ર કરોડો ના MOU હાસલ કરવા? કે પછી અમૂલ્ય ઐતિહાસિક સ્મારક નું અવમૂલ્યાંકન કરવું
?
                અમદાવાદના ઐતિહાસિક બ્રિજને તોડવાની કમિશનરની વિવાદાસ્પદ દરખાસ્તથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ત્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે શાશક પક્ષ સામે લડી લેવાના મુડમાં છે. એલિસબ્રિજને તુટતો અટકાવવા શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનું આયોજન કર્યું છે. તેમજ કોંગ્રેસે શહેરીજનોનો મત લેવા પીકેટીંગની પણ તૈયારી કરી છે.
ખાસ નોધ : મુદા ને સંલગ્ન ચર્ચા આવકાર્ય , ગાડી એમ પણ બ્રીજ પર જ ફસાઈ ગઈ છે માટે વધુ ટ્રાફિક ન કરવા નો અનુરોધ .
~મૌલીન શાહ ,અમદાવાદ


Monday, 2 July 2012

ઘૂંઘટ કી આડ સે દિલભર કા દીદાર અધૂરા રેહતા હે -જુહી ચાવલા ને ભાજપ પોરબંદર થી ઉમેદવાર બનાવશે ? ભાજપ નું આ પગલું અર્જુનભાઈ ની ચોક્ખી જીત તરફી આગે કુચ ને સાબિત કરે છે.



Ghunghat ki Aad se Dil bhar ka ......
"ઘૂંઘટ કી આડ સે દિલભર કા દીદાર અધૂરા રેહતા હે ......જબ તક ના પડે આશિક કી નજર શ્રીંગાર અધૂરા રેહતા હે." વાત છે રૂપાની ઘંટડીના રણકાર જેવો મીઠો સ્વર, આકર્ષક ચહેરો અને ખડખડાટ હાસ્યને કારણે ૯૦ ના દાયકા ની સફળ  અભિનેત્રી અને જાણીતા ઉદ્યોગપતિ ની ધર્મ પત્ની જુહી ચાવલા (મહેતા) ની !!


આજ ના ગુજરાતી દૈનિક મુજબ પોરબંદર વિધાનસભા માં અર્જુનભાઈ મોઢવાડિયા સામે ભાજપ પાસે કોઈ મજબુત ઉમેદવાર ના હોવાથી જુહી ચાવલા ને તૈયાર કરવા માટે મોદી બ્રાન્ડ ભાજપ એડીચોટી નું બળ લગાવી રહી છે....


શું આ ભાજપ ની નબળાઈ છે ?? કે ઈલેક્શન લડવા ની હા પાડવા પાછળ નું કારણ પોરબંદર માં ઉદ્યોગ ચલાવતા જુહીજી નાં પતિ જય મહેતા પર સરકારી દબાણ કે દાદાગીરી નું પરિણામ ?? 


શું કદાચ ઘણા સમય થી કોઈ હિટ મુવી માં સ્થાન ના મળતા એક માત્ર પબ્લીસીટી માટે લેવાયેલો નિર્ણય ??

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) સતત બે ટર્મ થી પોરબંદર નાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે . તેઓ ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષ ના નેતા (CLP leader) પણ રહી ચુક્યા છે..અત્યારે પક્ષ ના પ્રમુખ તરીકે સફળ ભૂમિકા બજાવનાર અને સાથે સાથે પક્ષ માં એક નવો જોમ અને બળ પૂરનાર તરીકે એમની ગણના થાય છે ... ભાજપ નું આ પગલું અર્જુનભાઈ ની ચોક્ખી જીત તરફી આગે કુચ ને સાબિત કરે છે..
 

(લી. મૌલીન શાહ , અમદાવાદ ... ફોટો સૌજન્ય : ગુગલ સર્ચ )




Wednesday, 21 March 2012

पोर्न फोटो /विडियो देखने वाले भ्रष्ट नेताओ के साथ विधानसभा नहीं जाना ,मुझे मोदी के बीपीएल ( BPL) उद्योगपति (!) की लिस्ट में नाम लाना हे !!વિધાનસભા માં પોર્ન ફોટો જોવા વાળા ભ્રષ્ટ ભાજપ ના નેતા નથી બનવું મારે તો માંમુશ્રી મોદી ના ના બીપીએલ ( BPL ) ઉદ્યોગપતિઓ ( ! ) ના લીસ્ટ માં નામ લાવવું છે !!

ગઈકાલે એક વેપારી મિત્ર એ મને કીધું કે મૌલિન મારી મહત્વાકાંક્ષા વધતી જાય છે મેં કીધું ઓલ ધ બેસ્ટ હું તમારી સાથેજ છું ....
મને થયું કે લાવ પૂછું કે ભાઈ હવે શું નવો કોઈ વેપાર કરવો છે કે પછી ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણી દ્વારા
રાજકારણ માં  જવું છે ??? 


એમને કીધું ના ભાઈ ના મારે ગુજરાત વિધાનસભા માં નથી જવું જ્યાં ભાજપ ના ધારાસભ્યો રાજ્ય ના પ્રશ્નો ની વાત કરતા નથી ફક્ત એમના નેતા ના ઈશારે ગોખાયેલા પ્રશ્નો પૂછે અને હવે તો આઈ પેડ અને મોબાઈલ માં બેસી ને પોર્ન ફોટા અને વીડિઓ જોવે છે.....


શું આ છે ગુજરાત ની અસ્મિતા ???  શું આ છે વાઈબ્રન્ટ ગુજરાત ????????

મારે તો ફક્ત માંમુશ્રી ના બીપીએલ ( BPL ) ઉદ્યોગપતિઓ ના લીસ્ટ માં નામ લાવવું છે !! 

મેં કીધું તો પછી હું કાઈ ના કરી શકું મિત્ર હું એક નાનો વેપારી છું પણ મેં મફત માં સલાહ આપી દીધી કે મામુ ની ભક્તિ ચાલુ કરી દો , પગે લાગી આવો , સારા ૧-૨ ફોટોગ્રાફર ને સાથે લઇ જાવ , કિસાનો અને ગૌચર ની સારી મોકા ની જમીન શોધી ને બતાવી દો સાથે ખોટા એમ ઓ યુ ના કાગળ બનાવી દો વગેરે વગેરે ......


Hindi Translation :


मेरे एक व्यापारी मित्र ने  कल मुझसे कहा मौलिन ,  मेरी महत्वकांक्षा  बढ़ गई हे  मेने कहा में आपके साथ  हु .... आप आगे बढ़ो मेने पूछा  क्या कोई नया व्यापर करना हे या  राजनीती में  जाना हे ?  
उन्हों ने  कहा की  मुझे राजनीती  में  नहीं जाना क्यों की  विधानसभा की गरिमा को  ठेस  पहोचाते हुए  गुजरात  भाजपा के २  एम् एल ऐ  आइपेड में  पोर्न फोटो /विडियो देखते हुए  मीडिया वालो ने पकड़  लिया हे ऐसे  भ्रष्ट लोगो के बिच नहीं जाना  मुझे तो  मोदी के बीपीएल ( BPL ) उद्योगपति (!) की  लिस्ट में नाम लाना हे  !!!

Wednesday, 14 March 2012

गाँधी आश्रम -हृदयकुंज में पोलिस !!! गांधीवादी नहीं परन्तु गोडसे की विचारधारा का प्रतिबिम्ब दिखा रही हे गुजरात सरकार !!वांचे गुजरात !! विचारे गुजरात !! जागे गुजरात


ગાંધી આશ્રમ- હૃદયકુંજ માં  પોલીસ  !!!  ગાંધીજી અને ગાંધીવાદ  નું  અપમાન !!!   ગાંધીવાદી  નહિ પણ  ગોડસે ની વિચારધારા નું પ્રતિબિંબ  પાડી રહી  છે  ગુજરાત સરકાર !!!
-------------------------------------------------------------------------------------
પ્રાર્થના એ ગાંધીજી નું શસ્ત્ર હતું જયારે  બંધૂક એ ગોડસે નું શસ્ત્ર !!  
લોકશાહી બચાવવા ગાંધીજી  ના  હૃદય કુંજ (ગાંધી આશ્રમ ,સાબરમતી )ખાતે  પ્રાર્થના  કરવા  આવેલા પ્રજાજનો નું  ધ્યાન વિકેન્દ્રિત કરી  લોકમાનસ ને  દબાવવા નો પ્રયત્ન  ગોડસે  વિચારધારા ના જોરે ગાંધીનગર માં બેઠેલી સરકારે કર્યો હતો .. 
સંખ્યાબંધ  પોલીસ ના જવાનો બંધુકો અને લાઠીઓ  સાથે આખા હૃદયકુંજ માં  ઘેરાબંધી  કરતી  જોવા મળી...આજ સુધી ના ઈતિહાસ માં ક્યારેય પણ  હૃદયકુંજ માં  પોલીસ  ને પ્રવેશ કરવા દેવા માં આવ્યો નથી કે એવી જરૂરત પડી નથી ....
તો શું આ રાષ્ટ્રપિતા ગાંધીજી નું અપમાન  નથી ????
ગોડસે વિચારધારા વાળી ભ્રષ્ટ ડરપોક  સરકાર માનસિક વિકૃતિ થી પીડાતી  હોય  તેવું  નથી લાગતું  ???
વાંચે ગુજરાત  !! વિચારે ગુજરાત !!  જાગે ગુજરાત !!!

Hindi Translation :

गाँधी आश्रम -हृदयकुंज में  पोलिस !!!  गाँधीजी  और गांधीवाद का  अपमान !!  गांधीवादी  नहीं परन्तु  गोडसे की विचारधारा का  प्रतिबिम्ब  दिखा रही हे  गुजरात सरकार !!
-------------------------------------------------------------------------------------------------
"प्रार्थना"  गांधीजी का एक शस्त्र  था  और  बन्धुक  गोडसे का  !!  लोकशाही  बचाने  गाँधीजी के हृदयकुंज (साबरमती  गाँधी आश्रम ) प्रार्थना  करने  पहोचे प्रजाजनों का ध्यान विकेन्द्रित  करके  लोकमानस को दबाने  का प्रयास  गोडसे विचारधारा की जोर  पे गांधीनगर में  बेठी सरकार ने किया था .....संख्याबंध पोलिस के जवान  बन्धुक और लाठिया  लेके  समग्र  आश्रम में घेराबन्धी  करते हुए  देखने मिले थे. ...इतिहास में कभी भी हृदयकुंज के पोलिस को प्रवेश करने दिया नहीं था  या ऐसी कोई जरुरत भी नहीं पड़ी थी ....
तो क्या  यह  राष्ट्रपिता गांधीजी का अपमान नहीं था ???

गोडसे विचारधारा वाली भ्रष्ट  डरपोक  सरकार  मानसिक विकृति से  बीमार हो ऐसा नहीं लगता ????

वांचे  गुजरात !! विचारे गुजरात !! जागे गुजरात !!


Wednesday, 18 January 2012

क्या अब नरेन्द्र मोदी यूपी जायेगे ???


क्या अब नरेन्द्र मोदी यूपी जायेगे  ???
_________________________________
बुंदेलखण्ड के चरखारी से चुनाव लडऩे जा रही प्रखर हिंदूवादी साध्वी उमा भारती शायद मुख्यमंत्री पद की उम्मीदवार हो सकती हे ...

वेसे मोदी पहले ही कह चुके हे की  मुस्लिम आरक्षण के मुद्दे का वोह विरोध नहीं करेगे  एवं हिंदुत्व की बात भी नहीं होगी  सिर्फ  विकास के मुद्दे पर ही प्रचार करेगे  लेकिन  बीजेपी हाई कमांड  चाहती हे की  उमाभारती, वरुण गाँधी  और  नरेन्द्र मोदी अपनी हिन्दू  तस्वीर को लेके  प्रचार करे.!!

ऊपर से अध्यक्ष नितिन गडकरी ने यह भी साफ़ साफ़ कह दिया हे की ‘भाजपा इस चुनाव को उमा भारती, राजनाथ सिंह, कलराज मिश्र और सूर्य प्रताप शाही के नेतृत्व में लड़ रही है।" वेसे  मोदी के खास(!) मित्र संजयभाई जोशी भी यूपी पे अपना कब्ज़ा जमाये  बेठे हे !!!!

Thursday, 1 December 2011

शराबबंदी वाले गुजरात राज्य में मोदी सरकार नशेड़ियों को मुफ्त में ड्रग्स का नशा मुहैया कराएगी। इसकी शुरुआत गुरुवार को सूरत से होगी। - क्या ऐसे न्यूज़ को प्रकाशित करवाना चाहिए ?? क्या मेडिकली होनेवाले प्रयोग को भी अपने खुद के विकास और पब्लिसिटी के लिए इस्तमाल करना योग्य हे ???

शराबबंदी वाले गुजरात राज्य में मोदी सरकार नशेड़ियों को मुफ्त में ड्रग्स का नशा मुहैया कराएगी। इसकी शुरुआत गुरुवार को सूरत से होगी। - क्या ऐसे न्यूज़ को प्रकाशित करवाना चाहिए ?? क्या मेडिकली होनेवाले प्रयोग को भी अपने खुद के विकास और पब्लिसिटी के लिए इस्तमाल करना योग्य हे ??? 
______________________________________________________

गुजरात की नरेंद्र मोदी सरकार एक अनूठा प्रयोग करने जा रही है। शराबबंदी वाले इस राज्य में सरकार नशेड़ियों को मुफ्त में नशा मुहैया कराएगी। इसकी शुरुआत गुरुवार को सूरत से होगी।

मिली जानकारी के मुताबिक वर्ल्ड एड्स डे के मौके पर राज्य सरकार की ओर से सूरत में करीब 600 नशेड़ियों की कोकीन और हेरोइन की जरूरत मुफ्त में पूरी की जाएगी। हालांकि यह टैबलेट के रूप में होगा और सरकार के मुताबिक इसका मकसद यह है कि नशेड़ी असुरक्षित सूई के जरिए ये ड्रग्स लेकर एड्स का शिकार न हो जाएं।

सूत्रों के मुताबिक सूरत के 600 पंजीकृत नशेड़ियों को इस योजना में शामिल किया गया है। इन्हें टैबलेट के रूप में मेथाडोन और बुप्रेनॉरफिन दिया जाएगा, जिसमें अफीम के तत्व होते हैं और जिन्हें हेरोइन तथा कोकीन के विकल्प के रूप में माना जाता है।

2009 के एक सर्वे के मुताबिक सूरत में नशे के आदी करीब 2000 लोग हैं, जो असुरक्षित ढंग से सूई के जरिए नशा लेते हैं। इनमें से करीब 600 लोगों को नशा मुक्ति अभियान में शामिल किया गया है। इन्हें सुरक्षित ढंग से सिर्फ एक बार सूई के जरिए नशा दिया जाता है। इसी समूह को नए प्रॉजेक्ट में शामिल किया गया है। (Courtesy: Navbharat Times Dt:01/12/'11)

Saturday, 29 October 2011

For Rural Development ,Modi Govt.'s claims are " Hollow "

As far as rural development is concerned all the claims made by Modi government are hollow. During the past one decade the cultivated area in the state has shrunk dramatically as Narendra Modi government has forcefully acquired agriculture land. This has not only deprived the farmers of their land but actually has uprooted them on a greater scale than the much talked about Narmada Dam project.

According to a report on development-induced displacement, over four lakh household have been dislocated and uprooted in Gujarat. Similarly 33 lakh hectares of agricultural land has been acquired by the state government. This figure of displaced does not include the people who were dependent on land for their livelihood but were not owner of the land. Thus real unemployment ratio in rural Gujarat is higher than the national average. It is giving rise to evils like drug addiction and other unmentionable acts..