Maulin Shah : Vanche Gujarat ! Vichare Gujarat ! Jaage Gujarat !

Showing posts with label Gujarat. Show all posts
Showing posts with label Gujarat. Show all posts

Monday, 11 February 2013

ઈજનેર કેદીઓ , જેલ અધિકારીઓ અને માત્ર એક મસકઅલી !! - કબૂતરે કેદીઓના કારસાનો પર્દાફાશ કર્યો!!


સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કબૂતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ જેલમાં સુરંગ ખોદવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. અને જેલમાંથી નાસી જવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો...
-----------------------------------------------------------------------------

અમદાવાદ બોંબ બ્લાસ્ટના આરોપીઓ રવિવારે સાંજે સુરંગ ખોદવામા વ્યસ્ત હતા. ત્યારે એક કબૂતર વાયરમા ફસાઈ ગયું હતું. આ કબૂતરને ફસાયેલું જોઈને એક કેદી અને જેલના પીએસઆઈ ગોવિંદ લકૂમ કબૂતરને બચાવવા ગયા ત્યારે બે કેદીઓ તેમને જોઈને નાસી ગયા હતા. કેદીઓને નાસતા જોઈને પીએસઆઈને શંકા ગઈ. અને તેમણે તપાસ કરી તો 16 ફૂટ ઊંડી, 26 ફૂંટ લાંબી અને 6 ફૂટ પહોંળી સુરંગ ખોદેલી હતી. એક કબુતરે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓના ષડયંત્રનો પ્રદાફાશૅ કરીને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો...

આમ તો આરોપીઓ માટે કિલ્લેબંધ સમાન ગણાતી સાબરમતી જેલમાં સુરંગ બનાવવી મુશ્કેલ કાર્ય છે.પણ મહત્વની વાત તો એ છે સુરંગ ખોદનાર બોંબ બ્લાસ્ટના આરોપીઓમાંથી એક સિવિલ એન્જીનીયર અને એક મિકેનીકલ એન્જીનીયર છે. જ્યારે એક આરોપીએ બેચલર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે. આ આરોપીઓએ પોતાની ડિગ્રી અને આવડતનો ઉપયોગ કરીને સુરંગ ખોદવાનુ ષડયંત્ર રચ્યું હતું.. 

બોલપેનના કમ્પાસ બોક્સથી હોકાયંત્ર અને ચશ્માના ગ્લાસથી દુરબીન બનાવ્યું. અને ત્યારબાદ છોટા ચક્કરમાં આવેલા બાથરૂમ નજીક હોકા યંત્રની દિશા મુજબ ખોદકામ શરૂ કર્યું હતું. આ ખોદકામમાં લોખડના સળીયા, લાકડુ અને વાસણનો ઉપયોગ કર્યો હતો. બોંબ બ્લાસ્ટના આરોપીઓને સવારે 7થી 12 અને સાંજે 5 થી 6 વાગ્યા દરમ્યાન બેરેકની બહાર કાઢવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન 14 આરોપીઓ વારા-ફરતી સુરંગ ખોદતા હતા. સુરંગની માટી બહાર કાઢવા માટે લુંગીનું દોરડું બનાવીને ખાડામાં ઉતરતા હતા. અને કપડામાંથી માટી ભરીને બહાર કાઢતા હતા. આ માટી તેઓ જેલના બગીચામા નાખી દેતા હતા. આરોપીઓએ બગીચામાં ફૂલોના છોડ લગાવવાની આડમાં સુરંગ બનાવવાના ષડયંત્રને અંજામ આપ્યો હતો...

જે બેરેકમાં સુરંગ ખોદવામાં આવી છે ત્યાં બોંબ બ્લાસ્ટના 14 જેટલા આરોપીઓને રાખવામાં આવે છે.. જેમાંથી ત્રણ આરોપીઓએ સુરંગ ખોદી હોવાની કબૂલાત કરી લીધી છે...સુરંગ ખોદવાના કામમાં અક્ષરધામ કેસનો આરોપી પણ સામેલ હતો. જો કે સુંરગ ખોદવાની આ ઘટનામાં અન્ય કોઈ કોણ સંડોવાયેલું હતુ. જેલના કર્મચારી ષડયંત્રમાં સામેલ હતા કે નહી તેની પણ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે...

જો કે એક કબુતરના કારણે આ ષડયંત્રનો પર્દાફાષ થયો છે. જેલના અધિકારીએ રાણીપ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધ્યો છે. અને આ કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી છે. એટીએસના અધિકારીઓએ પણ જેલની મુલાકાત લીધી છે. જે અંગે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓનું જેલમાં નાસીને ફરી આતંકનો ભય ફેલાવવાની શક્યતા સૂત્રોએ વ્યકત કરી છે...

ખાતો નથી ખાવા દેતો નથી !! કબુતર તો ચણવાજ આવ્યું હતું  અને કેદીઓ ને ફસાવી ગયું !! પણ બીજા ઘણા લોકો આ મુદ્દે ફસાશે ...જોવાનું એકે આ ને સરકાર ભીનું કેવીરીતે સંકેલશે કે પછી આફત ને અવસર માં પલટશે !! .....???

ખાસનોંધ : "મસકઅલી" એ કબુતરનું  કાલ્પનિક નામ છે ગઈકાલે આ સમાચાર જોયા પછી તરતજ સોનમબેન કપૂરનું પેલું દિલ્હી -૬ નું ગીત કોઈ ચેનલ પર આવ્યું એટલે.........અને આ બ્લોગને રાજકીય વિશ્લેષણ કે કોઈના માનીતા નેતા કે પક્ષ ના ફાકાફોજ્દારી ને ચેલેન્જ કરવા માટે નથી ...આભાર 

~મૌલીન શાહ ,અમદાવાદ


Thursday, 8 November 2012

સંઘ-વિહિપ ને અચાનક મંદિર-મઠ કેમ યાદ આવ્યા ?એ પણ ગુજરાત માં?


હિન્દુત્વના નામે સંઘ-વિહિપના જોરે મુખ્યમંત્રી બન્યા પછી રાજયના પાટનગર અને અન્ય જીલ્લાઓમાં વિકાસના નામે હજારો મંદિરો તોડી પાડવામાં પણ આજ ભાજપ સરકાર નંબર-૧ બની છે !!!

ચુંટણીને ફક્ત ૩૪ દિવસ રહી ગયા છે ત્યારે સંઘ અને વિહિપને એવું તો શું સુઝ્યું કે અચાનક એમને મંદિરો–મઠ ની યાદ આવી ગઈ ?? 
ગુજરાતમાં આટલી સંખ્યા માં મંદિરો તૂટ્યા, હજારો હિન્દુઓ કોમી તોફાનોના નામે જેલ ભેગા કરાયા અને રોજ સિવિલ કોડનો ભંગ થતો રહ્યો ત્યાં સુધી સંઘની એકપણ શાખા ગુજરાત માં કેમ કાઈ બોલી નહિ ?
વિહિપ દ્વારા આ બાબતે વારંવાર પરંતુ ક્ષણિક વિરોધ થતો રહ્યો પણ કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કેમ ન કરી ?
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાયેલી હિન્દુ ધર્મ આચાર્ય સભામાં આરએસએસના વડા અને વિહિપના અગ્રણી નેતા તથા દેશભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતમાં સમાન સિવિલ કોડ, મંદિર-મઠમાં સરકારના હસ્તક્ષેપ પર પાબંધી લાદવા સહિતની માગણી કરી હતી.

અહિયા એક વાત એ પણ યાદ કરાવવી યોગ્ય રહેશે કે થોડા મહિના અગાઉ (માર્ચ ’૧૨) અયોદયાના રામ-જાનકી મંદિર ખાતે આદિવાસી કન્યાઓ દ્વારા સંઘ પ્રમુખના ચરણ ધોવડાવવા બાબતે અયોધ્યાના મહંતો  અત્યંત નારાજ થયા હતા !!

ખાસ નોંધ : અત્રે ધર્મ ને ઠેસ પહોચાડવાનો કે કોઈની બદનક્ષીનો ઈરાદો નથી.
જો આ પ્રસંગ ખરેખર ધાર્મિક હતો તો પછી રાજકીય વ્યક્તિઓ અને ભાજપના મુખ્યમંત્રીની હાજરી શું યોગ્ય ગણાય ??? ...
કોઈ ભૂલ હોય તો માફ કરજો !!
~ મૌલીન શાહ (અમદાવાદ)ના જય શ્રી કૃષ્ણ !

Sunday, 27 May 2012

કાનુડા નો અપાર ઓચ્છવ કરનાર આ રાજ્ય ના આપણા કાનુડા કે રાધા ને કંસ થી બચાવવા ની ચિંતા આજે પણ છે તે સમય ની બલિહારી અને કમનસીબ બાબત નહિ તો બીજું શું ?

ખરતું પાન પુછે કે "સાચેજ  હું કાલે નહિ હોઉં" ? તો એટલી ગ્લાની નહિ થાય  પણ ઉગતી કળી ક્યાંક ગુમ થઈ જાય અને આપણે  ન  શોધી શકીએ ત્યારે લાચાર થઈને પૂછે કે "સાચેજ  હું કાલે નહિ હોઉં" ?
તો કાળજે  ઘા પડે જ પડે. વસમો લાગે આ પ્રશ્ન....!

માફ કરજો ભાઈઓ / બહેનો.....ગુજરાત માં આવા  વસમા ઘા સહન  કરવા પડે  તેવો સમય આવ્યો છે. આ ગુજરાત વિરોધી વાત નથી પરંતુ  ગુજરાતના હિતની ચિંતા છે ...ગુજરાત માં કાયદા અને વ્યવસ્થાનાં નામે મીંડું છે તે કહેવા ની જરૂર નથી ...ને  લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ યોગ્ય હોવા નો જશ  સરકાર લે છે ..લેવા દો !!

રાજ્ય સરકાર બોહાળા  પ્રમાણમાં (બે ત્રણ કિસ્સા ને બાદ કરતા) કરફ્યું નાં લાગવા ની વાતને  વારમ વાર ગાયા કરે છે !

ટ્રાફિક પોલીસ ને કોઈ કાઠલો પકડી ફટકારે અને તેને ત્રણ -ચાર  સાથી પોલીસવાળાઓ એ છોડાવવા દોડવું પડે છે  તેવા ફોટા છાપે છપાય છે ...સાદો સરળ અને  સામાન્ય માણસ  ઘરમાં  શાંતિ થી  જીવતા ફફડવા લાગ્યો છે....ઘર ની બહાર નીકળતા  જ  ગીદ્ધ ની જેમ રાહ જોઈ ને બેઠેલા ચેઈન સ્નેચરો થી માતા ,બેહનો., દીકરીઓ  ફફડે છે!

વૃદ્ધો ને ઘરમાં ઘુસી ને  જીવતા મારી નાખીને લુંટ ના બનાવો છેલ્લા  ૬-૭ વર્ષ મા વધ્યા છે...સુરક્ષા ના ઘેરામાં ૨૪ કલાક રેહતા મુખ્યમંત્રી નો મત વિસ્તાર પણ બાકી નથી આ બધા  ફફડાટ થી !!..

તે  ત્યાં સુધી કે  ભુલકાઓ  શેરીમા ધીંગા મસ્તી કરતા હોય કે  સ્કુલે  જતા હોય ત્યારે તેના મા -બાપ નો જીવ તાળવે  ચોંટેલો રહે છે  'મારું બાળક ગુમ તો નહિ થયી જાય ને ' ???સાચેજ કાલે તે નહિ હોય ?? 

Pain of Parents in Gujarat

આ કલ્પના નથી , આ ઠાલા વિચારો નથી , આ વરવી સત્ય હકીકત છે ..ગુજરાતમાં આજે  રમવા ની ઉંમરે રમી ના શકે , ભણવાની ઉંમરે ભણી ના  શકે તેવો માહોલ છે!  સ્કુલે જતા બાળકો ની  આંગળી છોડતી વખતે તેના મા-બાપ ફરી આ બાળક મને મળશે કે નહિ? તેવી ભીતી શિવે તે દુખદ અને શરમજનક છે ...!
શું આ જ વિકાસ છે ??

કાનુડા નો અપાર ઓચ્છવ  કરનાર આ રાજ્યના આપણા કાનુડા કે રાધા ને કંસ થી બચાવવા ની ચિંતા આજે પણ છે  તે સમય ની બલિહારી અને કમનસીબ બાબત નહિ  તો બીજું  શું ?????

By Maulin Shah ,Ahmedabad


(સૌજન્ય : શહેરમાં ફરતી પત્રિકા ઉપરથી એડીટ કરીને )

Saturday, 7 April 2012

શું નાણા મંત્રી ના વિવાદાસ્પદ સંશોધન ને રમુજ વૃત્તિ માં ગણી શકાય ??મહિલા સશક્તિકરણ અને નારી સંસ્કૃતિ ના નામે પ્રચાર કરતી ભાજપા ના સંસ્કાર !

‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે‚ રમન્તે તત્ર દેવતા…’ જ્યાં જ્યાં નારી શક્તિનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ નિવાસ કરે છે… એવાં સૂત્રો જ્યાં યુગોથી વહેતા આવ્યા છે એવો આપણો દેશ ભારત. 

આપણા ભારતવર્ષની સંસ્કૃતિમાં મનુષ્યને એના મનુષ્યત્વને કારણે જ સ્વીકારવામાં આવે છે‚ કોઈ જ પ્રકારના સ્ત્રી-પુરૂષ‚ નાનાં મોટાં‚ ગરીબ-શ્રીમંત કે ઊંચા-નીચાના ભેદભાવ વિના. સમસ્ત માનવજાતની ઉન્નતિ કે અધોગતિ‚ 
બન્નેના સમાન સન્માન કે અપમાન ઉપર જ આધારિત છે. અને જ્યારે જ્યારે નારી કે પુરૂષની મહત્તા વધતી ઓછી થઈ છે ત્યારે સમગ્ર માનવ સમાજની સમતુલા જોખમાતી રહી છે...

મહિલા સશક્તિકરણ અને નારી સંસ્કૃતિ ના નામે પ્રચાર કરતી ભાજપા ના સંસ્કાર !

પત્રકાર પરિષદ વાત ચાલતી હતી રાજ્ય માં કારીગરો ,શ્રમિકો અને મજુરો ની અછત ની  ત્યારે નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળા એ કીધું કે  ખેતી માટે મજુર નથી, ઘર માં નાણા મોટા રિપેરિંગ માટે કડિયા, પ્લમ્બર કે ઇલેક્ટ્રીશિયન નથી મળતા તમને જરૂર પડે તો "ગુજરાત માં ઘરવાળી જલ્દી મળી જશે પણ કામવાળી નહિ મળે" ...

શું નાણા મંત્રી ના વિવાદાસ્પદ સંશોધન ને રમુજ વૃત્તિ માં ગણી શકાય ???

Thursday, 5 April 2012

"ઘોડા છુટયા પછી તબેલાને તાળાં" - સિંગતેલ ૨,૧૦૦ એ પહોંચ્યું ત્યારે તેલ ના ભાવનું નહીં પરંતુ સ્ટોકનું નિયંત્રણ !

જથ્થાબંધ વેપારીઓ ૪,૦૦૦ ડબ્બા, છૂટક વેપારીઓ ૩૦૦ ડબ્બા, મિલરો બે માસનો કાચો માલ અને એક માસનો પાકો માલ રાખી શકશે. જોકે, તેમાંથી ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે. તેઓ ગમે એટલો સ્ટોક રાખી શકશે. 

ભાજપા ની સરકાર દોષનો ટોપલો કેન્દ્ર સરકાર પર ઢોળે છે  ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારે સિંગતેલની નિકાસ પ્રતિબંધિત કરી હોવાથી આ વખતે ચીનના વેપારીઓ સૌરાષ્ટ્રમાં આવીને જ બારોબાર સિંગદાણા ખરીદી ગયા હતા.હવે સૌરાષ્ટ્રમાં જે ઓઇલ મિલો છે એમાંથી પાંચ દસ ટકા જ સિંગતેલનું ઉત્પાદન કરે છે જ્યારે ૧,૦૦૦ જેટલી સિંગદાણાની ફેક્ટરીઓ ધમધમે છે જ્યારે દસ ટકા મોટાં ગજાના ખેડૂતો પાસે લગભગ બેથી અઢી લાખ ટન સિંગદાણાનો જથ્થો હોવાનો અંદાજ છે. આ જથ્થો પણ પુરવઠા વિભાગે આજે નિયંત્રણો જાહેર કર્યાં તે પહેલા સગેવગે થઇ ગયો છે, તેમ સૂત્રોએ ઉમેર્યું છે.

 દિવાળી વેળાએ એક ડબ્બાનો ભાવ ૧,૪૫૦થી વધીને આજે એપ્રિલમાં ૨,૧૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યો ત્યાં સુધી તમામ માલ સગેવગે થઇ ગયો ત્યાં સુધી શા માટે પગલાં ન લેવાયા.???

તેલીયા રાજાઓ અને કાળા બજારીયાઓ પાસેથી ધન ભંડોળના નામે ભાજપ ખંડણી ઉઘરાવે છે અને તેથી કાળા બજારીયાઓને છૂટો દોર મળે છે.    તેલીયા રાજાઓ સાથે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની સાંઠગાંઠ છે, અને તેથી સીંગતેલના ભાવ ભડકે બળે છે.

ગુજરાત માં પેહલા ની સરકારો ખેડૂતના ઘરમાં સીંગ હોય ત્‍યારે સીંગ અને તેલ ખરીદીને બફર્સ સ્‍ટોક રાખતી હતી, અને જયારે તેલીયા રાજાઓ સીંગતેલ મોંઘુ કરે ત્‍યારે બફર્સ સ્‍ટોકમાંથી સીંગતેલ છૂટું કરી ઉપભોક્તાને મદદ કરતી...

(Courtesy : Gujarati Daily  and  http://shaktisinhgohil.com/press-release

Friday, 23 March 2012

કથિત અશ્લિલ તસ્વીરો જોવા ની ઘટના માં સરકારે ભીનું સંકેલી લેવા માટે ઈરાદાપૂર્વક એફ.એસ.એલ( FSL )નો દુરુપયોગ કર્યો ?ભાજપ હાઈકમાન્ડ નો આવો અલગ માપદંડ કેમ ?

કથિત અશ્લિલ તસ્વીરો જોવા ના પ્રકરણ માં ભાજપ ના બે ધારાસભ્યો ને એફ એસ એલ દ્વારા નિયમો વિરુદ્ધ આપેલી ક્લીન ચીટ સામે વિરોધપક્ષ ના પ્રશ્નો !!
1) જ્યાં તટસ્થતા જાળવવી જોઈએ ત્યાં એફ.એસ.એલ ( FSL ) ના નિયામકશ્રી વિધાનસભા અધ્યક્ષ ,સાક્ષીઓ અને રચેલી તપાસ સમિતિ  ને  રીપોર્ટ કરવા ની જગ્યા  એ  મુખ્યમંત્રી કાર્યાલય માં  રૂબરૂ મળવા કેમ ગયા ???

2) સરકારે ભીનું સંકેલી લેવા માટે ઈરાદાપૂર્વક એફ.એસ.એલ ( FSL ) નો દુરુપયોગ કર્યો ??

3) ગુજરાત એફ.એસ.એલ (GSFL ) ની વિશ્વસનીયતા પર પણ શંકા !!!  ૪ મહિના પેહલાજ  હાઇકોર્ટે  
નીમેલી  SIT  ના પોલીસ અધિકારીઓ એ આજ GSFL દ્વારા જાણી જોઇને છુપાવેલા દસ્તાવેજો  અમદાવાદ  
ખાતે ઓફીસ માં દરોડા પાડી ને કબજે કર્યા હતા  !! જે ગુજરાત FSL ની ઉતરેલી આબરૂ નું ઉદાહરણ છે ...

4)સેન્ટ્રલ એફ. એસ. એલ (central FSL ) દ્વારા આઈપેડ અને જેતે મોબાઈલ દ્વારા રકોર્ડ થયેલા ક્લીપીંગ ના તપાસ ની માંગ વિરોધપક્ષે કરી છે.
5) ભૂતકાળ માં લોકો ની સીડી ઉતારવા માં માહેર આ મુખ્યમંત્રી એ પોતાના જ સાથી અને ભાજપા ના મહામંત્રી શ્રી સંજયભાઈ જોશી નું    રાજકીય ખૂન કરવા માટે બીભત્સ સેક્સ સીડી બનાવી ને ભાજપ ના મહાધીવેશન માં વહેચાવી ને હાઈકમાન્ડ પાસે તેમની પક્ષ માંથી     બરતરફી કરાવી હતી..ઉલ્લેખનીય છે કે આં સીડી ની તપાસ સેન્ટ્રલ એજન્સી એ કરી હતી અને સીડી ફેક (ખોટી) હોવા નું પુરવાર થયું હતું    અને શ્રી જોશી ને કલીનચીટ આપી હતી !!!

   તો વિધાનસભા ની ઘટના માટે ભાજપ હાઈકમાન્ડનો આવો અલગ માપદંડ કેમ ??

Wednesday, 18 January 2012

क्या अब नरेन्द्र मोदी यूपी जायेगे ???


क्या अब नरेन्द्र मोदी यूपी जायेगे  ???
_________________________________
बुंदेलखण्ड के चरखारी से चुनाव लडऩे जा रही प्रखर हिंदूवादी साध्वी उमा भारती शायद मुख्यमंत्री पद की उम्मीदवार हो सकती हे ...

वेसे मोदी पहले ही कह चुके हे की  मुस्लिम आरक्षण के मुद्दे का वोह विरोध नहीं करेगे  एवं हिंदुत्व की बात भी नहीं होगी  सिर्फ  विकास के मुद्दे पर ही प्रचार करेगे  लेकिन  बीजेपी हाई कमांड  चाहती हे की  उमाभारती, वरुण गाँधी  और  नरेन्द्र मोदी अपनी हिन्दू  तस्वीर को लेके  प्रचार करे.!!

ऊपर से अध्यक्ष नितिन गडकरी ने यह भी साफ़ साफ़ कह दिया हे की ‘भाजपा इस चुनाव को उमा भारती, राजनाथ सिंह, कलराज मिश्र और सूर्य प्रताप शाही के नेतृत्व में लड़ रही है।" वेसे  मोदी के खास(!) मित्र संजयभाई जोशी भी यूपी पे अपना कब्ज़ा जमाये  बेठे हे !!!!

Wednesday, 11 January 2012

વાંચે ગુજરાત (વાઈબ્રન્ટ !!) : ગુજરાત ના નાથ ની લીલા !!!

વાંચે  ગુજરાત (વાઈબ્રન્ટ !!) : ગુજરાત  ના  નાથ ની  લીલા -ભય ,ભૂખ,  ભ્રષ્ટાચાર નો અદભૂત  નમુનો !!!

૧) અમદાવાદ  ના  બરવાળા તાલુકા માં  ૧૨૧૬ કુપોષિત બાળકો અને ૧૦૮  અતિ કુપોષિત !!
૨) સફેદ દૂધ  નો કાળો ધંધો  :-બાળકો, યુવાનો, સ્ત્રીઓ, ગર્ભવતી સ્ત્રીઓ, વૃદ્ધો અને  દર્દીઓ  માટે  અત્યંત     જરૂરી  એવા અતિ પૌષ્ટિક  અને દવા નું કામ કરતા  દૂધ અને એની બનાવતો માં ભ્રષ્ટાચાર !!
૩) મધ્યપ્રદેશ માં ભાજપ  , ગુજરાત માં ભાજપ  એટલેજ અમદાવાદ  માં નશાખોરી નું  નેટવર્ક  રોજે રોજે  કરોડો નું  બ્રાઉન સુગર અને નશીલા  પદાર્થો ની મધ્યપ્રદેશ થી આયાત  !!!
  શું શિવલાલ  અને નરેન્દ્રલાલ  ની સંડોવણી ???  (ડિલીવરી માં  શામેલ વ્યક્તિઓ ના  નામ ગુપ્ત રાખવા માટે બદલી ને લખ્યા છે !!!)

હવે  વિચારે  ગુજરાત  !!! 

Saturday, 3 December 2011

Veerappana's Sad-Bhavna !!

 Sad-Bhavna is just  like  Veerapppan's  fasting for conservation of Sandalwood Trees and  Ivory  (Elephants!!!) 

Friday, 18 November 2011

"राममंदिर" भुला दिया अब नया तिकड़म "राम राज्य " !! भाजपा की एक और नयी बैसाखी !!.

भाजपा की एक और नयी बैसाखी !!!!!!
भाजपा ने यूपी इलेक्शन का प्रचार अभियान अयोध्या से शुरू कर दिया हे. अब की बार "राम मंदिर" के नाम पे नहीं बल्कि "राम राज्य" के नाम से चुनाव लड़ा जायेगा ! फिर एक नयी बैसाखी !! 


मंदिर अब कोई मुद्दा नहीं रहा ऐसा कहा हे श्री नितिन गद्करीजी ने .!! 
श्री मुख़्तार अब्बास जी ने कहा अब यूपी को रावन राज से मुक्त करना हे !!!

कभी भगवान् श्री राम , कभी मिया मुशर्रफ़ , कभी रथ यात्रा , कभी जन चेतना यात्रा और कभी मोडिफायिद सदभावना !!!! कब तक धर्म के नाम पे राजनीती होती रहेगी !!

चुनाव से पहले विकास का मुद्दा और चुनाव आते ही क्यों धर्म याद आ जाता हे !! क्या सिर्फ एक पाखंड हे !!! या मोड़ी सिंड्रोम !!!!!



 जागो भारत जागो !!!!

Saturday, 29 October 2011

For Rural Development ,Modi Govt.'s claims are " Hollow "

As far as rural development is concerned all the claims made by Modi government are hollow. During the past one decade the cultivated area in the state has shrunk dramatically as Narendra Modi government has forcefully acquired agriculture land. This has not only deprived the farmers of their land but actually has uprooted them on a greater scale than the much talked about Narmada Dam project.

According to a report on development-induced displacement, over four lakh household have been dislocated and uprooted in Gujarat. Similarly 33 lakh hectares of agricultural land has been acquired by the state government. This figure of displaced does not include the people who were dependent on land for their livelihood but were not owner of the land. Thus real unemployment ratio in rural Gujarat is higher than the national average. It is giving rise to evils like drug addiction and other unmentionable acts..

Friday, 7 October 2011

Advani is original architect of the 2G Scam & Anna is doing for Cheap Publicity Stunt to stay in news

पूर्व गृह मंत्री बूटा सिंह ने भाजपा के वरिष्ठ नेता लालकृष्ण आडवाणी को टूजी स्पेक्ट्रम घोटाले का पितामह करार देते हुए इस मामले में उनसे पूछताछ किए जाने की मांग की है और समाज सेवी अन्ना हजारे को राजनीति से दूर रहने की सलाह दी है।
बूटा सिंह ने कहा, टूजी स्पेक्ट्रम के लिए अकेले केंद्र की सरकार दोषी नहीं है। इसकी तह तक जाना जरूरी है। यह घोटाला तब से हो रहा है जब लालकृष्ण आडवाणी सूचना प्रसारण मंत्री थे। वही इस घोटाले के सूत्रधार हैं।

Reacting sharply to Anna Hazare’s decision to campaign against Congress in the upcoming Hisar bypoll, former Union Minister and senior Congress leader Buta Singh has said the social activist is indulging in “cheap publicity stunt” to stay in news.
Asked on the 2G spectrum scam, Singh said only the Congress-led UPA should not be blamed for the scam as its roots lie when senior BJP leader L K Advani was the Information and Broadcasting Minister. Advani is original architect of the 2G Scam...

Friday, 30 September 2011

Rift in BJP?


Miya Narendra Mody stays away from national meet. While speculation is rife about differences between Advani and Modi, the BJP denies any rift between them. 
Former Karnataka chief minister B S Yeddyurappa has also skipped the meet.
An official in the Chief Minister’s Office had said yesterday that Modi “had no plans of going out of the state on Friday and Saturday”.


“On Friday, he will attend Somnath Trust meeting in Ahmedabad and a government meeting in Gandhinagar. So far, he has not instructed any official about any visit to Delhi. Usually, he avoids going on tour during Navaratra,” the official said.
However, Modi has earlier taken part in poll campaigns and meetings across the country during Navratra.


Several senior BJP leaders are still against Narendra Modi's projection as PM candidate

Monday, 19 September 2011

Narendra Modi's fast - projection of himself as secular will be connotated as ‘Secularly Different’ or may be ‘Secularly Nazi’.



Imagine if Adolf Hitler would have opted for fast to ‘regret’ his excesses on Jews instead of opting for suicide by gunshot, would it have a different impact on history? He would have been exhaled as a saint or a metamorphosed non violent Nazi? Who knows the answer, perhaps none? because it never happened. Hitler remained honest Nazi and he led his violent behavior to overcome his life and of his 40 hr old wife.

Mr.Modi who is well known among ‘us’ and among ‘them’ (as he is the man of us versus them) as a Nazi of India who lead (or directed) the whole pogram of 2002 against the Muslims (the Jew of Gujarat?) while he is deeply regarded as a propellant of good governance and development among ‘them’ as a chief minister of Gujarat. Mr. Modi has opted for a three day fast for ‘Peace’ and ‘Communal Harmony’ in the state. He must be regarded as the historic figure in history of power who as chief minister opted the ‘policy of fast’ to ensure peace and communal harmony - The exceptionally creative CM of all time. Bush you missed it!!!

Modi’s fast is certainly not without resemblance and significance. BJP is backing it powerfully as the party with a [NO] difference has no choice; its leadership rank is quite anxious, quite weak too. The only mass leader they have in their rank of ‘trust’ is Modi - A Modi with a difference. He is well considered candidate for Prime Ministerial office within the party but his own past is haunting on his dreams. The officers who once followed his orders are now against him, the court is after him (though he can sigh in relief after one direction of SC) and the things are not moving exactly in the way he wants. So, what left? Fast!

Modi who never regretted for the anti Muslim pogrom of 2002 not as architect of it but even as a chief minister of state, he has no guilt for that bloodshed. Fast or Anshan is not for ‘other’ it’s fundamentally for the ‘self’ to progress further on path of humility. A fast spiritually stands for that humility.
Perhaps Modi should fast, but fast for repentance and not for three days, may be more.

  ‘All these are political stunts and drama by Mr. Modi to improve his candidature for Prime Ministership. While the Supreme Court has transferred his case to a lower court in the state, Mr. Modi is trying to project his so-called secular image with these political gimmicks’. But obviously his projection of himself as secular will be connotated as ‘Secularly Different’ or may be ‘Secularly Nazi’.




ref :luthfispace

Saturday, 17 September 2011

અલ્લાહુ અકબરઃ મોદીના ઉપવાસ શરૂ ,મોદી કોના-હિન્દુઓના કે પછી મુસ્લિમોના ?......

અલ્લાહુ અકબરઃ મોદીના ઉપવાસ શરૂ  ----ભાજપના કાર્યકરોમાં ગણગણાટ શરૂ : હિન્દુ કાર્યકરોને સાઇડ લાઇન કરાયા ----મોદી કોના-હિન્દુઓના કે પછી મુસ્લિમોના ?......
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=329768


Chants of 'Allah-O-Akbar' reverberated from a stage occupied by Narendra Modi for perhaps the first time as crowds of Muslims milled around the GU hall where the CM began his three-day fast. The was a fair sprinkling of Muslims drawn from all over Gujarat on the stage as people surged towards the obvious super-star of the day. (TOI)

Thursday, 15 September 2011

ખાઉધરાઓ ના ઉપવાસ કેમ ?

“હુ ખાતો નથી અને ખાવા દેતો નથી , ફક્ત ૩ દિવસ માટે " ? ???

ખાસે નહિ તો શું પ્રજા ની તિજોરી માં ૩ દિવસ માટે ઘોડા પુર આવી જશે ? - ના ! ના ! ના !

પ્રજા ના પ્રશ્નો માટે છે ઉપવાસ ?? લોકાયુક્ત માટે છે? મોંઘવારી ના વિરોધ માં છે ?
ગૌ હત્યા - બાળ હત્યા - બ્રહ્મ હત્યા- સ્ત્રી હત્યા  નો પસતાવો છે?   ૨૦૦૨ ના હુલ્લડો કરાવી ને વિશ્વ માં ગુજરાતી અસ્મિતા ને ઠેંસ પહોચાડી એ બદલ માંફી માંગે છે - ના ! ના ! ના !

જવાબ એક જ છે - સરકારી ખર્ચે ભાજપ અને મોદી નું શક્તિ પ્રદર્શન અને ભ્રષ્ટાચારી મોદી ની અસલ છબી સુધારવા નો તખ્તો !!!

Thursday, 8 September 2011

KON BANGAYA CROROEPATI !!!!!!!!

કૌન બન ગયા કરોડપતિ !! : ગુજરાત માં મોદી સરકર ના ૧૦ વર્ષ માં
અ ) વિકાસ માં ભ્રષ્ટાચાર થયો !
બ) ભ્રષ્ટાચાર માં વિકાસ થયો !
ક) વિકાસ ઓછો થયો ,ભ્રષ્ટાચાર વધુ થયો !
દ) ભ્રષ્ટાચાર વધુ થયો, વિકાસ ઓછો થયો !
જવાબ સાચો આપો કે ખોટો ,આપને કોઈજ ફાયદો નથી !!!

Sunday, 4 September 2011

ANNA EFFECT : ABHI GHIR GAYI HEY SARKAR GIRI NAHI HEY.....



(please click on Photo to enhance it )




(1) Senior BJP Leader Arun Jaitley has said that he is willing to support Anna Hazare as a symbol in the battle against corruption, but not march under his leadership. BJP President Nitin Gadkari had said that the party will fight under Anna's banner to make India corruption-free if need be.

(2) It is surprising that Modi who is all praise for Anna Hazare does not appoint the judge who is a confidant of Anna Hazare. In Ahmedabad Hazare had stayed at the place of Justice Mehta. Judicial Commissions have no rights. Modi has appointed the commission to cover up his shady deals.
Modi claims that he is honest and does not allow any kind of corruption. Then why is he avoiding Lokayukta? 

Wednesday, 31 August 2011

Releasing Shortly --- No one Killed Pandya !!


આ ફોટો ઘણું કહી જાય છે સમજદાર માણસો એ સમજી ને ન્યાય ની માંગણી કરવી જોઈએ. આજે આ હાલત સ્વ શ્રી.હરેન ભાઈ પંડ્યા ની છે કદાચ આવતી કાલે આપણાજ બીજા કોઈ હરેન અને બીજા કોઈ પંડ્યા મિત્ર ની થયી શકે છે... જાગો જાગો જાગો !!!
________________________________________________________

-હરેન પંડ્યા કોને આંખના કણાની માફક ખૂંચતા હતા તે શોધવું જોઇએ: સુરેશ મહેતા
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-787716-2390982.html?HT1a

હરેન હત્યાઃ એન્કાઉન્ટરોનું એપીસેન્ટર…
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=323538

હરેન પંડયા કેસઃ બ્રહ્મ સમાજની લડી લેવા તૈયારી…
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=323517

મોદીમાં સહેજપણ માનવતા બચી હોય તો SITની તપાસ માંગે: ઝડફિયા
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-c-69-787692-2390983.html?HT1a

હરેન પંડ્યા, સોહરાબુદ્દીન અને તુલસી એક જ કાવતરાનો ભાગ…
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-haren-pandya-sohrabuddin-and-tulsi-encounter-is-part-of-one-conspiracy-2391151.html

હરેન પંડ્યાના પત્ની જાગૃતિબહેન પર કોન્ફરન્સ ન કરવા દબાણ
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-force-on-jagruti-pandya-for-not-arrange-press-conference-2391736.html?OF1

મોદીની સૂચના: હરેન કેસમાં પ્રવક્તા સિવાય બાકીનાએ મોં બંધ રાખવું
http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-modi-give-instruction-to-party-leader-on-haren-pandya-murder-case-2391140.html?HT1a
 



Monday, 22 August 2011

क्या अन्ना का आंदोलन लोकतंत्र के लिए खतरा है?


अन्ना के आंदोलन के समर्थन में जहां एक ओर लोगों का हूजूम देश भर में उमड़ पड़ा है, वहीं दूसरी ओर एक ऐसा तबका भी है जो कह रहा है कि आंदोलन नहीं सीधे ब्लैकमेलिंग है।
इन लोगों का कहना है कि कानून बनाने का काम लोकतंत्र के चुने हुए प्रतिनिधियों का है और इस तरह जबरदस्ती से कानून नहीं बनवाया जा सकता। 
मगर, सवाल है कि अगर कानून बनाने का अधिकार जनता के चुने हुए प्रतिनिधियों का है, तो क्या खुद जनता अपने प्रतिनिधयों को यह बता नहीं सकती कि उसे कैसा कानून चाहिए?